મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીમાં રાષ્ટ્રીય સનાતન સેના અને હિન્દુ યુવા વાહિની દ્વારા ગેરકાયદે કતલખાનાનો કરાયો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા પ્રાથમિક સદસ્યતા અભિયાન


SHARE







મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા પ્રાથમિક સદસ્યતા અભિયાન

મોરબી જીલ્લામાં ભાજપનું પ્રાથમિક સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહયું છે ત્યારે મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા મોરબીની મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમા પ્રાથમિક સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને આ તકે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ નિતેષભાઈ બાવરવામહામંત્રી નેમીષભાઈઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયાતાલુકા ભાજપના સભ્ય જંયતીભાઈ શેરશીયાદિનકરભાઈ દેત્રોજાકેતન મારવળીયાહરેશ સોલંકી સહિતના યુવા કાર્યકર હાજર રહ્યા હતા 






Latest News