વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પીએસીએલ કંપનીના એજન્ટો-રોકાણકારોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE









મોરબીમાં પીએસીએલ કંપનીના એજન્ટો-રોકાણકારોએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબીમાં લોકોએ નાણાની બચત કરવા માટે પીએસીએલમાં રૂપિયા રોક્યા હતા અને ઘણા લોકો તેમાં એજન્ટ તરીકે કામ પણ કરતાં હતા ત્યારે સેબીએ તેના ઉપર રોક લગાવી દેતા વર્ષ ૨૦૧૬ થી ઘણા લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા છે જેથી કરીને મોરબીમાં કંપનીના એજન્ટો અને રોકાણકારો દ્વારા કલેકટર અને એસપીને તેમજ રાજ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં ઘણા એજન્ટ પીએસીએલનું કામ કરતાં હતા જો કે, આ કંપની ઉપર સેબીએ રોક લગાવી દેતા અનેક લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા છે જેથી કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૦ થી ૧૫ હજાર રૂપિયા સુધીના પેમેન્ટ ઓનલાઇન થઇ રહ્યા છે. પરંતુ અનેક રોકાણકારોને હજુ નાણાં પરત મળ્યા નથી જેથી કરીને એજન્ટોને ધમકી મળી રહી છે જેથી મોરબીના એજન્ટો અને રોકાણકારો કલેકટર, એસપી તેમજ રાજ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું  




Latest News