વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દરબારગઢ પાસે બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય હિંડોળા દર્શનનો લાભ લેતા હરિભક્તો


SHARE









મોરબીમાં દરબારગઢ પાસે બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય હિંડોળા દર્શનનો લાભ લેતા હરિભક્તો

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન હિંડોળાના દર્શનનું આયોજન કરવું હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદ નરનારાયણ દેવ ગાદીને સલગ્ન મુળી દેશના સ્વામિનારાયણ મંદિરમાં બહેનોના વિભાગમાં હાલમાં નિજમંદિરમાં હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાંખ્ય યોગી રાજકુવરબા તેમજ ઉષાબાની પ્રેરણાથી સમગ્ર શિષ્ય મંડળ દ્વારા હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાનના ૧૨ સ્વરૂપના અલગ-અલગ હિંડોળા દર્શનનો લાભ હરિભક્તોને મળે છે અને હિંડોળા દર્શનની સાથો સાથ ત્યાં મુળી મંદિરનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હોય હિંડોળા દર્શનની સાથે હરિભક્તોને મુળી મંદિરના દર્શનનો લાભ પણ મોરબીમાં બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે મળી રહ્યો છે હરિભક્તો દ્વારા તે દર્શનનો લાભ લેવામાં આવી રહ્યો છે અને આ હિંડોળા દર્શનનો લાભ સવારે ૮ થી ૧૨ અને સાંજે ૪ થી ૮ દરમ્યાન હરિભક્તો લઈ શકતા હોય છે ત્યારે સ્વામિનારાયણ મંદિર વિભાગના સાંખ્ય યોગીઓ દ્વારા હાલમાં મોરબી તેમજ આસપાસના વિસ્તારની અંદર રહેતા બહેનોને હિંડોળા દર્શન તેમજ મુળી મંદિરના પ્રદર્શનના દર્શન કરવા માટે થઈને ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News