વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ગુરૂવારે શાસ્ત્રી વિપુલભાઇ શુકલના આચાર્ય પદે જનોઈ બદલાવવામાં આવશે


SHARE









મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ગુરૂવારે જનોઈ બદલાવવામાં આવશે

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો સહિતના લોકો દ્વારા સમૂહમાં જનોઈ બદલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા આગેવાને જણાવ્યુ હતું કે, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લના આચાર્ય પદે તા. ૧૧ ને ગુરુવારના રોજ સવારે ૮:૩૦ કલાકે, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, વાંકાનેર દરવાજા બહાર મોરબી ખાતે નૂતન જનોઈ બદલાવવા માટેનું આયોજન કરેલ છે અને ધાર્મિક વિધિ સાથે જનોઈ બદલાવવામાં આવશે જેથી કરીને સર્વે ભૂદેવોને તેનો લાભ લેવા માટે શાસ્ત્રી વિપુલભાઈ (૯૮૨૫૨ ૩૧૭૩૦)એ જણાવ્યુ છે અને તેનો સંપર્ક કરવા માટે કહ્યું છે




Latest News