વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા તિરંગા વિતરણ


SHARE









મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા તિરંગા વિતરણ

નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા માટે દેશભરમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેવી સાથોસાથ તિરંગા આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં જિલ્લા ભાજપા દ્વારા બુધવારે તિરંગા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લા ભાજપ દ્વારા સવારે તા. ૧૦ ના રોજ સવારે ૭ થી ૧૧ કલાક સુધી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શનાળા રોડ ઉપર તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

સ્પર્ધા યોજાઇ
મોરબીની એલ.ઈ.કોલેજ જીમખના સમિતિ અને એનએસએસ દ્વારા હર ઘર તિરંગા હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેનો વિષય સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન આધારિત હતો અને આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર ઘર તિરંગા અંતર્ગત આ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેનો ઉદેશ વિધાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના, દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરેલા સંઘર્ષથી તેમને વાકેફ કરવાનો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધેલ હતો




Latest News