મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે તિરંગા યાત્રા યોજાઈ


SHARE







મોરબીના આંદરણા ગામે તિરંગા યાત્રા યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા (#HarGharTiranga) અભિયાન અંતર્ગત  ખરેડા શકતિ કેન્દ્રના આંદરણા ગામ 'તિરંગા યાત્રાયોજાઈ હતી જેમાં ખરેડા તાલુકા પંચાયત સીટના મોરબી તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા યુવા મોરચાના મંત્રી કેતન મારવાણીયા, ગામના બુથ પ્રમુખ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગામના વડીલોયુવાનો અને નાના ભૂલકાઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા






Latest News