બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શહેર યુવા ભાજપ અને વાંકાનેરમાં શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ


SHARE







મોરબીમાં શહેર યુવા ભાજપ અને વાંકાનેરમાં શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ મોરબીમાં તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આવી જ રીતે વાંકાનેરમાં ભાજપ દ્વારા તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી મહાવીરસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપભાઈ હુંબલ, મોરબી નગરપાલિકા ચેરમેન ભાવિકભાઈ જારીયા, મોરબી શહેર યુવા ભાજપ પ્રભારી ડી.ડી. જાડેજા, મોરબી જિલ્લા યુવા ભાજપ અગ્રણી જયપાલસિંહ રાઠોડ, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરુણભાઈ રામાવત, જયેશભાઇ ડાભી, મિતુલભાઈ ધ્રાંગા, રવિભાઈ રબારી, રાહુલભાઈ હુંબલ, યુવા ભાજપ મંત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ ખાખરીયા, રાજેશભાઈ, ધવલભાઈ ત્રિવેદી, સિદ્ધરાજસિંહ ઝાલા, શિવરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ ભટ્ટ, જયભાઈ પાટડિયા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા આવી જ રીતે વાંકાનેરમાં તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેરના મહારાજ કેશરિદેવસિંહજી ઝાલા તેમજ વાંકાનેર શહેર ભાજપ, વાંકાનેર તાલુકા ભાજપ, વાંકાનેર શહેર યુવા ભાજપ અને વાંકાનેર તાલુકા પંચાયતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા




Latest News