મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ જવાનો સાથે યુવા આર્મી ‌ગ્રુપની બહેનોએ રક્ષાબંધનની કરી ઉજવણી


SHARE







મોરબીમાં પોલીસ જવાનો સાથે યુવા આર્મી ‌ગ્રુપની બહેનોએ રક્ષાબંધનની કરી ઉજવણી

મોરબીના યુવા આર્મી ગ્રુપની બહેનો દ્વારા પોલીસ જવાનોની સાથે રક્ષાબંધનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતના જવાનોને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી ત્યારે યુવા આર્મી ગ્રુપની બહેનોએ જણાવ્યુ હતુ કે, પોલીસ જવાનો પોતાના પરિવારથી દૂર રહીને લોકોની સલામતી માટે કામ કરતાં હોય છે ત્યારે તેઓને પણ પરિવારની હૂંફ મળી રહે તે માટે તેઓની સાથે રક્ષા બંધન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું

મોરબીની સબજેલમાં રક્ષાબંધન ઉજવાઇ

રક્ષાબંધન નિમિતે મોરબી સબ જેલમાં બંદિવાન ભાઈઓને તેની બહેનો રાખડી બાંધી શકે તે માટે સબ જેલના અધિક્ષક દ્વારા જેલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી કરીને ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેલના અધિક્ષક કે.એસ.પટણી તથા ઇન્ચાર્જ સલામતી જેલર એ.આર. હાલપરા અને પી.એમ.ચાવડા દ્વારા બહેનો રાખડી બાંધી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી






Latest News