મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઈટાકોન સિરામિકના હતભાગીઓને નવજીવન આપતા ડોકટર


SHARE







મોરબીના ઈટાકોન સિરામિકના હતભાગીઓને નવજીવન આપતા ડોકટર

મોરબીના દોઢ માસ પહેલા ઈટાકોન સિરામિકમાં ટેક્નિકલ ક્ષતિના કારણે ગેસ લીકેજના કારણે ભયાનક આગ લાગી હતી જેમાં જીતેન્દ્ર વામજા, જયેશ વરમોરા,રવિ આદ્રોજા વગેરે ખુબજ ગંભીર રીતે દાજી ગયા હતા અને જીવન મરણ જોલા ખાઈ રહ્યા હતા, ખુબજ ગંભીર હતા,ખુબજ સિરિયસ હતા ત્યારે જયેશ વરમોરાને તો પંદર દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવેલ હતા, આમ ત્રણેયની બચવાની શકયતા નહિવત હતી પણ રાજકોટની ખાનગી હોસ્પિટલના ડો. મયુર વાઘેલા (સર્જન), ડો. કૃતાર્થ કાંજીયા (ઇન્ફેકશન સ્પેશિયલિસ્ટ), ડો. સંકલ્પ વણજારા તથા ડો. જેનીલ સિનોજીયા (ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ) આઇસિયું નર્સિંગ સ્ટાફ તથા મેડિકલ સ્ટાફની મહેનત અને પ્રભુની કૃપાથી ત્રણેય હતભાગીઓ સાજા થઈ રહ્યા છે ત્યારે ઈટાકોન સિરામિકના તમામ ભાગીદારોએ મેડિકલ સ્ટાફનો આભાર વ્યકત કરેલ છે






Latest News