મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના કોંગ્રેસનાં આગેવાને તલાટી મંત્રીઓની હડતાલનું નિવારણ લાવવા કરી સીએમને રજૂઆત


SHARE







મોરબીના કોંગ્રેસનાં આગેવાને તલાટી મંત્રીઓની હડતાલનું નિવારણ લાવવા કરી સીએમને રજૂઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ દ્વારા મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં તલાટીઓ હડતાળ ઉપર છે તેની વાજબી માંગણીઓને સંતોષીને હડતાળનું નિવારણ લાવવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે

રાજ્યમાં દસ દિવસથી તલાટી કમ મંત્રીઓની સામુહિક હડતાલ ઉપર છે જેથી કરીને ગામડાના લોકો હાલમાં હેરાન થઈ રહ્યા છે અને લોકોનાં રોજિંદા કામો ખોરવાઈ ગયા છે જેમાં આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિતની કામગીરી થતી નથી જેથી તલાટીઓના વાજબી પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવામાં આવે અને ગામડાના લોકો હાલમાં હેરાના છે તેની હેરાનગતિને દૂર કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે






Latest News