મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલે વૃક્ષ દાન માટે આપ્યા પાંચ લાખ


SHARE







મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલે વૃક્ષ દાન માટે આપ્યા પાંચ લાખ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલે સ્વાત્યંત્રતા પર્વે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને ૫૦૦૫૦૦ નું દાન જાહેર કર્યું છે રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા અને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી કાર્યક્રમ હર ઘર તિરંગા અને પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ૧૦૦૧ વૃક્ષનું દાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદમાં કર્યું હતું. અને વૃક્ષના દાતા બનીને સદર અભિયાનમાં સહભાગી બનીને અન્ય માટે પ્રેરણારૂપ પણ બન્યા છે આ કાર્ય બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાગૌરવની લાગણી અનુભવી છે. સંસ્થાએ માત્ર વૃષારોપણ નહિ, પરંતુ તેના ઉછેરની જવાબદારી પણ સ્વીકારી છે. જેથી કરીને જયસુખભાઇએ તેઓની આ કામગીરીને બિરદાવી હતી






Latest News