વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

રાજસ્થાનની ઘટનાના પડઘા: મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિએ રાજ્યપાલને કરી રજૂઆત


SHARE









રાજસ્થાનની ઘટનાના પડઘા: મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિએ રાજ્યપાલને કરી રજૂઆત

રાજસ્થાનના જાલોરમાં આઠ વર્ષના દલિત વિદ્યાર્થીના મોતની દુઃખદ ઘટના મામલે મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા રાજ્યપાલને કલેકટર મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા તાલુકાના સુરાણા ગામમાં શાળામાં અભ્યાસ કરતા ઈન્દ્રકુમાર મેઘવાળ નામના આઠ વર્ષના દલિત સમાજના વિદ્યાર્થીને શાળાના શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ શિક્ષકને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને આટલું જ નહીં પરંતુ રાજસ્થાન સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે




Latest News