વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદની શાળા નંબર-૪ ને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ શિક્ષણમંત્રીના હસ્તે એનાયત કરાયો


SHARE









હળવદની શાળા નંબર-૪ ને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ શિક્ષણમંત્રીના હસ્તે એનાયત કરાયો

શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 'યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-રરના નિયત થયેલી વિવિધ કેટેગરીમાં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ પ્રદર્શન કરી એવોર્ડ માટે પસંદ થયેલી શાળાઓને ‘સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર' એનાયત કરવાનો કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં મંગળવારે યોજાયો હતો અને અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિકની કુલ મળીને ૨૦ શાળાઓને સ્વચ્છતાના પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લામાંથી ઓલ ઓવર કેટેગરીમાં  શ્રી પે સે.શાળા નંબર-૪ હળવદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી, હળવદ તાલુકા શિક્ષણ અધિકારી અને હળવદ બી.આર.સી. એ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News