મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી કલેકટરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધે સ્વીપની તથા ઇ-શ્રમ કાર્ડની બેઠક યોજાઈ


SHARE







મોરબી કલેકટરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધે સ્વીપની તથા ઇ-શ્રમ કાર્ડની બેઠક યોજાઈ

મોરબીના કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધે સ્વીપની બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટરએ જણાવ્યું હતું, લોકશાહીમાં તમામ મતદાર મહત્વની ભૂમિકા ભજવે છે. મતદારોને જાગૃત કરવામાં તમામ કર્મચારીઓને મહત્વની કામગીરી કરવા પણ જણાવ્યું હતું. વધુમાં વોટર અવેરનેસ ફોરમ, મતદાર જાગૃતિના કાર્યક્રમો તથા એપિક વગેરે અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીઓ, એએસપી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઑ હાજર રહ્યા હતા






Latest News