મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના કોળી આગેવાની ટંકારા મતવિસ્તારના ભાજપના સંયોજક તરીકે વરણી, ઠેર ઠેરથી આવકાર


SHARE







મોરબીના કોળી આગેવાની ટંકારા મતવિસ્તારના ભાજપના સંયોજક તરીકે વરણી, ઠેર ઠેરથી આવકાર

મોરબી જીલ્લાના ટંકારાના ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના ૬૬ ટંકારા મત વિસ્તારમાં સંયોજક તરીકે મોરબી નગરપાલિકાના પુર્વ કાઉન્સિલર અને અખીલ ભારતીય કોળી સમાજના પ્રભારી સુરેશભાઈ શિરોહીયાની નિમણૂંક કરવામાં આવેલ છે.તેમને નગરપાલિકાના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા તેમજ મોરબી નગરપાલિકાના તમામ કાઉન્સિલર દ્વારા અભિનંદનસહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.સાથોસાથ મોરબી જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોરબી શહેર અને મોરબી જીલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓ દ્વારા તેમજ તમામ સમાજના આગેવાનો, સેવાભાવી સંસ્થાઓ તેમજ મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રીમંડળના મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News