મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે


SHARE







મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે

મોરબી સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના ચાલીસા સાહેબના પુર્ણાહુતી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે 

મોરબીમાં શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ તા. ૧-૯ ને ગુરુવારે ઉજવાશે જેમાં સવારે ૭: ૩૦ કાલકે ધ્વજા રોહણ, ૯ વાગ્યે પુર્ણાહુતી પૂજા વિધિ, ૧૦: ૩૦ વાગ્યે અખ્ખો-પજંડા-આરતી અને પલ્લવ તેમજ ૧૨ કલાકે ભંડારો પ્રસાદ સહિતના કાર્યક્રમો સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે યોજાશે તેમજ સાંજે ૬ કલાકે ભેહરાણા સાહેબ, રાત્રે ૮: ૩૦ કલાકે જ્યોત પરવાન અને રાત્રે ૯ કલાકે ભંડારો પ્રસાદ કાર્યક્રમ ગોકુલ ફાર્મ, ગણેશનગર બાજુમાં વાવડી રોડ મોરબી ખાતે યોજાશે જેમાં પધારવા ધાર્મિક ઉત્સવ સમિતિ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા સમાજના ભાઈઓ-બહેનોને આમંત્રણ પાઠવ્યું છે






Latest News