મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઋષિ પંચમીના દિવસે બહેનો માટે ખાસ વ્યવસ્થા


SHARE









મોરબીના રામધન આશ્રમે ઋષિ પંચમીના દિવસે બહેનો માટે ખાસ વ્યવસ્થા

મોરબીના રામધન આશ્રમ ખાતે દર વર્ષે ઋષિ પંચમીએ બહેનોને સ્નાન માટેની વ્યવસ્થા કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૧ ને ગુરુવારના રોજ ફકત બહેનો સ્નાન કરીને ફરાળ કરી શકે તેવી વ્યવસ્થા રામધન આશ્રમ ખાતે કરેલ છે જેનો લાભ લેવા સંસ્થાના મુકેશ ભગતની યાદીમાં જણાવાયુ છે. અને આ ઉપરાંત આશ્રમ ખાતે રામદેવપીરના નેજા હેઠળ યજ્ઞ, પાઠ, ભજન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.




Latest News