મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

મોરબી સિટી એ ડિવિઝન ખાતે ગણેશોત્સવના આયોજકો સાથે અધિકારીની મિટિંગ યોજાઇ


SHARE









મોરબી સિટી એ ડિવિઝન ખાતે ગણેશોત્સવના આયોજકો સાથે અધિકારીની મિટિંગ યોજાઇ

મોરબીમાં જુદા જુદા વિસ્તારોની અંદર દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને આયોજકો દ્વારા પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરીને દસ દિવસ સુધી ગણેશજીનું પૂજન અર્જન ધામધૂમથી કરવામાં આવતું હોય છે અને ત્યારે મોરબી શહેરના લોકો પણ જુદા જુદા વિસ્તારોની અંદર જે ગણેશોત્સવના આયોજન કરવામાં આવ્યા હોય છે તેમાં ગણેશજીના દર્શન કરવા માટે થઈને જતા આવતા હોય છે ત્યારે શાંતિમય વાતાવરણની અંદર ગણેશ ઉત્સવ ઉજવાય તે માટે થઈને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર ગણેશોત્સવનું આયોજન કરનારા આયોજકોની સાથે સીટી પીઆઈ એમ.પી. પંડ્યાની હાજરીમાં મીટીંગ યોજાઇ હતી અને મોરબીમાં શાંતિમય વાતાવરણની અંદર ગણેશ ઉત્સવનો તહેવાર ઉજવવામાં આવે તેના માટે આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી હતી




Latest News