વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં શિક્ષક દિનની વિશેષ ઉજવણી કરશે 


SHARE









મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં શિક્ષક દિનની વિશેષ ઉજવણી કરશે 

આગામી ૫ સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે ઉમા વિદ્યા સંકુલ ખાતે પટ્ટાવાળા, શિક્ષક, ફ્લોર હેડ, ક્લાર્ક, રિશેપ્શન ટેબલ, વાઇસ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ સુધીની પોસ્ટનું સુચારુ સંચાલન વિદ્યાર્થીઓ કરશે. આ સાથે શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને સંચાલક હિતેશભાઈ સોરિયા દ્વારા વધુમાં જણાવ્યું કે શિક્ષકના કાર્યની વિદ્યાર્થીઓને સમજ કેળવે તથા શિક્ષકનો આદર વિદ્યાર્થીઓમાં વધે તે હેતુથી શાળામાં આ પ્રકારનું આયોજન કરેલ છે. આ એક દિવસ શાળાનું તમામ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવશે તેવી જાહેરાત શાળા દ્વારા કરવામાં આવી હતી.




Latest News