મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણેશયાગ યોજાયો


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણેશયાગ યોજાયો

મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામધામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી ગણેશ યાગનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞમાં વિવિધ પ્રકારના ફાળો સાથે ગણપતિને પ્રિય મોદક હોમી યજમાનોએ અનેરો લાભ લીધો હતો. આ ગણેશયાગમાં તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ તેમજ યજ્ઞના મુખ્ય આચાર્ય કૌશિકભાઈ વ્યાસએ પોતાની આગવી શૈલીમાંમાં સૌને ભક્તિમુગ્ધ કરી દીધા હતા.આ યાગમાં પરશુરામધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, રાજેન્દ્રભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, મહેશભાઈ ભટ્ટ, રોહિત પંડ્યા, નિલાબેન પંડિત, કિરણબેન ઠાકર, વિનુભાઈ ભટ્ટ, હાર્દિક વ્યાસ, હરીશભાઇ પંડ્યા, યગ્નેશભાઈ, હર્ષિતભાઈ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી




Latest News