વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં અંબિકા રોડે ગણેશોત્સવમાં દાદાને ૫૬ ભોગ અન્નકુટ પ્રસાદ ધરાયો


SHARE









મોરબીમાં અંબિકા રોડે ગણેશોત્સવમાં દાદાને ૫૬ ભોગ અન્નકુટ પ્રસાદ ધરાયો

મોરબીમાં અંબિકા રોડ ઉપર અંબિકા બાળ યુવા ગ્રૂપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ગણપતિ બાપાને ૫૬ ભોગ અન્નનકુટ પ્રસાદ ધરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, આ ગણેશોત્સવનું આયોજન ૬ થી ૧૪ વર્ષના બાળકો દ્વારા કરવામાં આવે છે અને અહી દર્શન, પૂજન, આરતી સહિતનો લાભ લેવા માટે સ્થાનિક લોકો સહિતના આવે છે સાથોસાથ બાળકો દ્વારા ગણેશ મહોત્સવમાં દાંડિયા રાસ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવના આયોજનમાં ગણપતિ બાપાની મૂર્તિની ખરીદી મંડપ ડેકોરેશન રોશની સજાવટ જાતે બાળકોની ટીમ દ્વારા કરવામાં આવે છે આ આયોજનને સફળ બનાવવા માટે રામશી રબારી, કાનો જોગડીયા, ગૉસાઈ પાર્થગીરી, આદિત્યરાજસિંહ ચૌહાણ, કાનજી દેગામા, વિરરાજસિંહ ચૌહાણ, ધ્યાનમ જોષી સહિત બાળકોએ જહેમત ઉઠાવી હતી




Latest News