વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના  શિક્ષકનું રાજ્યપાલે કર્યું સન્માન


SHARE









મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના  શિક્ષકનું રાજ્યપાલે કર્યું સન્માન

મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાને પાંચમી સપ્ટેમ્બરના રોજ ટાગોર હોલ અમદાવાદ ખાતે ગુજરાતના માનનીય રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની હાજરીમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવેલ છે અને રાજ્યપાલે એવોર્ડ આપીને તેમને  સન્માનિત કર્યા હતા વિજયભાઈએ શાળામાં બાળકોને માટે કરેલ અનેકવિધ પ્રવૃત્તિઓ, ઈનોવેશનો, તેમજ શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ કરેલ અનેકવિધ કામગીરી, સામાજિક ક્ષેત્રોમાં પણ કરેલી પ્રશંસનીય કામગીરી તેમજ સંશોધનો અને લેખો પ્રકાશિત કરવા જેવી કામગીરી બદલ આ એવોર્ડ તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. અને તેઓએ શાળા, તાલુકો અને જિલ્લાના ગૌરવમાં વધારો કરેલ છે જેથી કરીને તેઓની ઉપર ચોમેરથી શુભકામનાઓ વરસી રહી છે




Latest News