મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ચંદ્રેશનગર, પુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવ યોજાયો


SHARE









મોરબીના ચંદ્રેશનગર, પુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવ યોજાયો

મોરબીના ચંદ્રેશનગર, પુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદાને છપ્પન ભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો ત્યાર બાદ દર્શનાર્થીઓને અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી દર વર્ષે ત્યાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે




Latest News