વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના કુલદીપસિંહ જાડેજાની એનએસયુઆઇમાં મંત્રી તરીકે વરણી


SHARE









મોરબીના કુલદીપસિંહ જાડેજાની એનએસયુઆઇમાં મંત્રી તરીકે વરણી

ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનું નવું માળખું તૈયાર થયું તેમાં મોરબીનાં કુલદીપસિંહ જાડેજાને મંત્રી તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ છે.કુલદીપસિંહ જાડેજા ઘણા સમયથી એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસમાં રહી હંમેશા વિદ્યાર્થી અને યુવાનોનાં પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે.સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઇ થતાં છબરડા મુદ્દે પણ તેમને અલગ અલગ આંદોલન કરેલા તેમની કામગીરી અને પક્ષની વિચારધારાને નિષ્ઠાપૂર્વક વરાયેલ હોવાથી તેમને ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનાં મંત્રી બનાવવામાં આવ્યા છે.આવનાર દિવસોમાં સમગ્ર મોરબી જીલ્લાનાં દરેક કોલેજ-સ્કૂલ કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓને વિચારધારા સાથે જોડી સંગઠન મજબૂત બનાવી વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોને વાચા આપશે.આ અગાઉ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની ચૂંટણી લડી તેઓ મહામંત્રી બની કાર્ય કરી રહ્યા હતા. હવે પ્રદેશની ટીમમાં સમાવેશ થતાં મોરબી એનએસયુઆઇ માટે ગર્વની વાત ગણાય તેમ અહીંના એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.




Latest News