મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું આયોજન

છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે ગુજરાતભર નવરાત્રીના આયોજન કરવામાં આવતા ન હતા જો કે, ચાલુ વર્ષ સરકાર દ્વારા નવરાત્રીની ઉજવણીને મજૂરી આપવામાં આવી છે જેથી કરીને મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

દુનિયાનો સૌથી લાંબો ચાલતો તહેવાર એટ્લે નવરાત્રી. આગામી નવરાત્રીને ગણતરીના દિવસ બાકી છે જેથી કરીને ખેલૈયાઑ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોરબીમાં અલગ અલગ સ્થળે નવરાત્રી મહોત્સવના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં રોટરી કલબ દ્વારા તા ૨૪ ના રોજ રાત્રે ૯ કલાકે લીલાપર રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ ખાતે થનગનાટ-૨૦૨૨  રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો તથા કપલ્સ માટે પ્રિન્સ-પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ પરફોર્મન્સ સહિતના ઇનામો પણ રાખવામા આવેલ છે અને ખેલૈયાઓ સાથે દર્શકો માટે પણ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે રોટરી કલબના પ્રમુખ અશોકભાઈ મહેતા, સેક્રેટરી રશેષભાઈ મહેતા તેમજ પ્રોજેક્ટ ચેરમેન બંસી શેઠ (૯૩૭૬૬૫૨૩૬૦) ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News