મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર નવરાત્રિના આયોજકોએ શહીદ જવાનોના પરિવાર આપી આર્થિક સહાય


SHARE







મોરબીમાં પાટીદાર નવરાત્રિના આયોજકોએ શહીદ જવાનોના પરિવાર આપી આર્થિક સહાય

મોરબીમાં સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનનાં સંચાલક અને સેવાભાવી યુવાન અજયભાઈ લોરિયા અને તેની ટીમે રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટમાં પાટીદાર નવરાત્રિનું આયોજન કર્યું છે અને પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારજનોને બોલાવીને તેને એક એક લાખ રૂપિયાના ચેક આપીને આર્થિક મદદ કરવામાં આવી હતી જેની માહિતી આપતા અજયભાઈ લોરિયાએ જણાવ્યુ હતું કે, બનાસકાંઠાના વડગામના શહીદ જવાન રમેશભાઈ અને મહેમદપુર (જમ્મુ)ના શહીદ જવાન જસવંતસિંહના પરિવારજનોને આર્થિક મદદ માટે એક એક લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા સહિતના હાજર રહ્યા હતા






Latest News