મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી માળીયાના ૧૩ ગામના રસ્તા ૧૯.૩૦ કરોડના ખર્ચે મંજુર કરાવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા


SHARE







મોરબી માળીયાના ૧૩ ગામના રસ્તા ૧૯.૩૦ કરોડના ખર્ચે મંજુર કરાવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર માટે જુદાજુદા રસ્તાઓની જરૂરીયા હતી જુથી કરીને માર્ગ અને મકાન વિભાગની સ્થાની કકચેરીમાં તેની રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્ય ઈજનેર સાથે સતત પરામર્શ કરી દરખાસ્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૯.૩૦ કરોડના ખર્ચે ૧૩ ગ્રામ્ય રસ્તાઓ મંજુર કરવામાં આવેલ છે

મોરબી માળીયાની ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજામોરબી અને માળીયા તાલુકામા જુદાજુદા ૧૩ રસ્તાના કામ માટે સ્થાનિક અધિકારીને રજૂઆત કરી હતી જેમાં નેશનલ હાઈવેથી સાદુળકા, મોરબી જેતપર સ્ટેટ હાઈવેથી મોરબી હળવદ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો, નેશનલ હાઈવેથી પીલુડી રોડ, નેશનલ હાઈવેથી મધુપુર એપ્રોચ રોડ, ભક્તિનગરથી કેનાલ રોડ, 6)રંગપરથી શનાળા(ત) રોડ, વવાણીયા બાયપાસ રોડ (ચમનપર ચોકડીથી વર્ષામેડી ચોકડી રોડ), ચમનપર જોઈનીંગ ટૂ વવાણીયા-બગસરા રોડ, મોટા દહિંસરાથી ખીરસરા(સ્ટેટ હાઈવે સુધી) રોડ, મોટા દહિંસરના વિવેકાનંદ રેલ્વે ફાટકથી બુધિયાસરી મેલડી માતાજીના મંદિર સુધીનો રસ્તો, કુંભારીયા ગામે કેનાલથી શીતળા માતાના મંદીર સુધીનો રસ્તો, જીકીયાળીથી ઘોડા(ધ્રોઈ) ડેમ સુધીનો રસ્તો, અને રાજકોટ મોરબી સ્ટેટ હાઇવેથી નવયુગ સંકુલ રોડ સુધીનો રસ્તો ખાસ કિસ્સામાં મંજુર કરાવેલ છે જેના માટે રાજયકક્ષાના માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા(પંચાલ)ને રજૂઆત કરતાં ૧૯.૩૦ કરોડના રસ્તાઓ મંજુર કરાવવામાં બ્રિજેશ મેરજાને સફળતા મળી છે. રસ્તાના કામ સિવાય સિંચાઈ, વિજળી, ઉધોગ, પાણી પુરવઠા સહિત મોરબી શહેરના અનેક કામો માટે મંત્રી સતત જહેમત ઉઠાવતા રહે છે.






Latest News