મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી ૬૬ કેવી એસએસના ઇલેક્ટ્રીક આસી. એસ.એસ. ઠાકરનો વિદાય સમારોહ યોજાયો


SHARE









મોરબી ૬૬ કેવી એસએસના ઇલેક્ટ્રીક આસી. એસ.એસ. ઠાકરનો વિદાય સમારોહ યોજાયો

મોરબી ૬૬ કેવી એસએસના ઇલેક્ટ્રીક આસી. એસ.એસ. ઠાકર વાય મર્યાદાના લીધે નિવૃત્ત થતાં તેનો વિદાય સમારોહ અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો આ તકે અધ્યક્ષ સ્થાને અધિક્ષક ઇજનેર એસ.જી. કાંજિયા, અતિથિ વિશેષ એ.ડી.હુલાણી, પી.કે. વરસડા, એસ.આર.રાકજા, જી.જી.માલસણા તેમજ મોરબી શહેર ભાજપ ઉપપ્રમુખ અને પાલિકના માજી સુધરાઇ સભ્ય મેઘરાજસિંહ ઝાલા તેમજ ડેપ્યુટી એન્જિનિયરો, જુનિયર એન્જિનિયર, સાથી કર્મચારી ભાઈઓ  તથા બહેનો હાજર રહ્યા હતા તેમજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ મોરબી, વિદ્યુત કર્મચારી મંડળી રાજકોટ, વિદ્યુત કર્મચારી મિત્ર મંડળ મોરબી, બ્રહ્મ સમાજ મોરબીના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા ત્યારે પ્રાસંગિક વક્તવ્યમાં ડેપ્યુટી એન્જિનિયર સરડવાએ નિવૃત્ત થતા એસ.એસ. ઠાકરએ તેમની ૩૨ વર્ષની સર્વિસની કાયૅશૈલી ઝાંખી રજૂ કરેલ હતી તેમજ તમામ અધિકારીએ તેઓને શુભકામના પાઠવી હતી અને અધ્યક્ષ સ્થાનેથી એસ.જી. કાંજિયાએ કંપની દ્વારા આપવામાં આવતી મોમેન્ટ તેમજ પ્રમાણપત્ર અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવાવવા માટે સાથી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી એને કાર્યક્રમનું સંચાલન કે.આઈ. ગોસાઈએ કર્યું હતું




Latest News