મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજનું બીએસસી સેમ-૨ માં ૧૦૦ ટકા પરિણામ


SHARE







મોરબીની જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજનું બીએસસી સેમ-૨ માં ૧૦૦ ટકા પરિણામ

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુયાની દ્વારા બીએસસી સેમ-૨ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબીની જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે અને જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજના તમામ વિદ્યાર્થિનીઓ પાસ થયા છે જેથી આ કોલેજનું ૧૦૦ ટકા  પરિણામ આવ્યું છે જેથી કોલેજના સ્ટાફને અને વિદ્યાર્થીનિઓને શુભેચ્છા પાઠવી છે.






Latest News