મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી અને માળીયાના ખેડૂતોને પાક નુકશાનનું વળતર આપવા ખાસ પેકેજ જાહેર કરવાની જાનકીબેન કૈલાએ કરી માંગ


SHARE







મોરબી અને માળીયાના ખેડૂતોને પાક નુકશાનનું વળતર આપવા ખાસ પેકેજ જાહેર કરવાની જાનકીબેન કૈલાએ કરી માંગ

મોરબી જિલ્લાના મોરબી અને માળીયામાં સતત વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે જેથી કરીને ખેડૂતોને નુકશાન થયું હોવાથી વળતર આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યના ખેતી નિયામકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના મોરબી અને માળીયા (મી.) તાલુકામાં સતત વરસાદ હતો જેથી કરીને પાક નિષ્ફળ ગયો છે માટે ખાસ કિસ્સામાં આ બંને તાલુકા માટે પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News