મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના કાલીકાનગર-લખધીરપુર સુધી સિટી બસ દોડાવવા રજૂઆત


SHARE









મોરબીના કાલીકાનગર-લખધીરપુર સુધી સિટી બસ દોડાવવા રજૂઆત

મોરબી પાલિકા દ્વારા લોકોની માટે સિટી બસ દોડાવવામાં આવી રહી છે અને આસપાસના ગામના લોકોને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી નજીકના કાલીકાનગર અને લખધીરપુર ગામને પણ સિટી બસની સેવાનો લાભ આપવામાં આવી રહયો છે ત્યારે બંને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે

મોરબીના કાલીકાનગર ગ્રામ પંચાયતના સરપંચ જયંતીલાલ ખેંગારભાઈ, માજી સરપંચ ત્રિભુવનભાઈ ભાલોડિયા તેમજ લખધીરપુર ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રિકાબેન પરમાર અને ઉપસરપંચ વિનોદભાઈ રબારીએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ  બન્ને ગામમાંથી વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં અપડાઉન કરે છે જેથી કરીને તેની સુવિધામાં વધારો કરવા માટે માંગ કરી છે જો સિટી બસ સેવાનો લાભ આપવામાં આવે તો બંને ગામના લોકોને ઘણો ફાયદો થશે




Latest News