મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા અને ગોકુળ મથુરા સોસાયટીમાં માતાજીની શોભાયાત્રા-મહાઆરતી યોજાઇ


SHARE







મોરબીની વિશ્વકર્મા અને ગોકુળ મથુરા સોસાયટીમાં માતાજીની શોભાયાત્રા-મહાઆરતી યોજાઇ

નવલી નવરાત્રીની મહા આઠમના પાવન દિવસે રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં અંબે માતાજીની શોભાયાત્રાનું વિશ્વકર્મા સોસાયટીની યુવા ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રમુખ એ.કે. ઠોરીયા, તરુણભાઈ પેથાપરા, સંજયભાઈ રાજા, હિરેન લખતરીયા, વિશાલ લખતરીયા, તુલશીબાપા, ગટોરભાઈ, ભોરણીયાભાઈ, સતીષભાઈ, દામજીભાઈ, લેંચીયા વિનુભાઈ, મહેશભાઈ તથા સોસાયટીના ભાઈઓ, બહેનો તથા બાળકો હાજર રહ્યા હતા અને માતાજીનું પુજ અર્ચના કરીને માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં ગોકુળ મથુરા ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News