વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરથી પીએસઆઈ હીરાભાઈ મઠિયાની કચ્છમાં બદલી થતાં વિદાય સમારોહ યોજાયો


SHARE









વાંકાનેરથી પીએસઆઈ હીરાભાઈ મઠિયાની કચ્છમાં બદલી થતાં વિદાય સમારોહ યોજાયો

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓની બદલીઑ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની જુદાજુદા જીલ્લામાં બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેર સિટી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હીરાભાઈ મઠીયાની બદલી કચ્છ જીલ્લામાં કરવામાં આવી છે જેથી કરીને તેનો વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા તેના ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી આ તકે પોલીસે અધિકારીઓએ અને રાજકીય આગેવાનો સહિતના હાજર રહ્યા હતા




Latest News