વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બે દિવસ મોરબીમાં


SHARE









રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બે દિવસ મોરબીમાં

શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે છે. આજે તા.૪/૧૦ ના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોરબીની વિવિધ વોર્ડની નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તા.૫/૧૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરસ્વતિ નિકેતન, જોધપર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તથા સાંજે ૫:૦૦ કલાકે પાટીદાર ગરબી ખાતે શિક્ષક પરિવાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે.




Latest News