મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરાની ગરબીમાં કથાકાર રતનેશ્વરીબેનના હસ્તે લ્હાણી અપાઈ


SHARE







મોરબીના મહેન્દ્રપરાની ગરબીમાં કથાકાર રતનેશ્વરીબેનના હસ્તે લ્હાણી અપાઈ

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મહેન્દ્રપરા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બાળાઓને લ્હાણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી પાલિકાના ડ્રેનેજ કમિટીના ચેરમેન હનીફભાઈ મોવર, પાલિકાના મહિલા સભ્ય મમતાબેન ઠાકર તથા રામધન આશ્રમના કથાકાર રતનેશ્વરીબેન ઉપસ્થિત રહ્યા હતા અને બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી ત્યારે મહેન્દ્રપરા વિસ્તારના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું ગરબીના સંચાલક ધીરેનભાઈ ઠાકરે જણાવ્યુ છે




Latest News