મોરબી જીલ્લામાં ડેન્ગ્યુ જનજાગૃતિ અભિયાન: મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને નાશ કરવા લોકોને અપીલ
Morbi Today
મોરબી બગથળા નકલંકધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ યોજાશે
SHARE
મોરબી બગથળા નકલંકધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ યોજાશે
મોરબીના બગથળા નકલંકધામ મંદિરે દર વર્ષે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના બગથળા ગામે આવેલ નકલંકધામ મંદિરે નૂતન વર્ષના દિવસે લોકો પૂજન અર્ચન માટે આવતા હોય છે ત્યારે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે બગથળાના નંકલંક મંદિરે તા. ૨૬ ને બુધવારે શરૂ થતા નવા વર્ષ નિમિતે અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે નકલંકધામ મંદિરના મહંત દમજી ભગતે અનુરેઓઢ કરેલ છે









