મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી યુવા પરીવર્તન યાત્રા યોજાઇ


SHARE









મોરબીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી યુવા પરીવર્તન યાત્રા યોજાઇ

આગમી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાનોને જાગૃત કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે ગુરૂવારે મોરબીમાં ભક્તિનગર સર્કલથી લઈને રામાધન આશ્રમ સુધીની યુવા પરીવર્તન યાત્રા યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મનોજભાઇ પનારા, મોરબી જિલ્લા બક્ષિપંચ વિભાગના પ્રમુખ રાજુભાઇ આહીર, કિશોરભાઇ ચિખલિયા, મુકેશભાઇ ગામી, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયા, રાજુભાઇ કાવર, કે.ડી.પડસુંબિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિંતનભાઈ રાજ્યગુરુ, દિલીપભાઇ સરડવા, કુલદીપસિંહ જાડેજા, હસુભાઈ પટેલ, પુષ્પરાજસિંહ જાડેજા, અભિરાજસિંહ ઝાલા, ભાવેશભાઈ સાવરીયા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસનાં આગેવાનોની હાજરીમાં પરીવર્તન યાત્રા યોજાઇ હતી અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી કોંગ્રેસની યાત્રા નીકળી હતી ત્યારે તેને ઠેરઠેર આવકારવામાં આવી હતી અને આ યાત્રા મોરબીથી હળવદ બાજુ આગળ વધી હતી




Latest News