વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકા પંચાયત ભવનની ખાતમુહૂર્ત કરશે મંત્રી મેરજા


SHARE









માળિયા (મી) તાલુકા પંચાયત ભવનની ખાતમુહૂર્ત કરશે મંત્રી મેરજા

શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તા. ૧૪, ૧૬ અને ૧૭ ઓકટોબર દરમિયાન મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. અને મંત્રી ૧૪/૧૦ ના રોજ સવારે ૭:૦૦ કલાકે મોરબી ખાતે લોકસંપર્ક યોજશે. આ ઉપરાંત દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં ગૌરવ યાત્રા પ્રવાસમાં ઉપસ્થિત રહેશે. ૧૬/૧૦ ના રોજ સવારે ૯:૩૦ કલાકે માળિયા ખાતે તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૧૭/૧૦ ના રોજ ૭:૪૫ ખાતે લક્ષ્મીનગર ખાતે નવા ગ્રામ પંચાયત ભવનના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.




Latest News