મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે સેન્ટ્રીગ કામ કરતાં યુવાનનું વીજશોકથી મોત


SHARE







મોરબીના નવલખી રોડે સેન્ટ્રીગ કામ કરતાં યુવાનનું વીજશોકથી મોત

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ યોગી વિધ્યાલય પાછળના ભાગમાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે સેંટિંગનું કામ કરી રહેલા મૂળ રાજસ્થાનના રહેવાસી યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર યોગી વિધ્યાલય પાછળના ભાગમાં બાંધકામ ચાલી રહ્યું છે અને ત્યાં મુળ રાજસ્થાનના ઉદેપુરનો રહેવાસી અને હાલમાં અમદાવાદ વાડજ ખાતે રહેતા નથુલાલ સોહમ સરફોટા નામનો ૨૧ વર્ષીય યુવાન સેંટિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રીક વાયરને અડી ગયો હતો જેથી કરીને વીજ શોક લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું બાદમાં તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે લઈને ગયા હતા અને આ બનવાની મોરબી વી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી 






Latest News