મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈ અમૃતિયાના કર્યા ભરપેટ વખાણ


SHARE









રાજકોટમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી ત્યાર પહેલાં સભા સ્થળે પહોંચતા સમયે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય અને વર્ષ 2017 માં મોરબીમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી સભા યોજાઇ હતી ત્યારે જાહેરમાં તેની વાનરસેનાના હનુમાન ગણાવ્યા હતા તે કાંતિભાઇ અમૃતિયાના આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભરપેટ વખાણ કર્યા હતા

મોરબીના માજી ધારાસભ્યા કાંતિભાઇ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા ત્યારે તેઓએ "કાંતિલાલ શુ કરે છે મોરબી ?" અને "તમારે મને કંઈ કહેવાનું ન હોય તમારી કામગીરીની મને જાણ છે જ" તેવુ કહ્યુ હતુ ત્યાર બાદ કાંતિલાલ અમૃતિયાએ નરેન્દ્ર મોદીના જન્મદિવસે કરેલ સુખડી વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતની યાદગાર ક્ષણોનો આલ્બમ ભેટ આપ્યો હતો અને કાંતિલાલ અમૃતિયા સહિત માત્ર ત્રણ જ આગેવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં વાત કરી હતી




Latest News