મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબી સરસ્વતી શિશુમંદિર દ્વારા અભિભાવક (વાલી) પ્રતિયોગિતા યોજાઈ


SHARE









મોરબી સરસ્વતી શિશુમંદિર દ્વારા અભિભાવક (વાલી) પ્રતિયોગિતા યોજાઈ

મોરબીના શનાળા પાસે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ માટે નિબંધ સ્પર્ધા, વ્યક્તિગત ગીત સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા અને સામુહિક ગીત સ્પર્ધા જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તમ શ્રેણી, મધ્યમ શ્રેણી એમ નંબર આપી તેમને પુસ્તક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાકી ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે આ કાર્યક્રમમાં વિદ્યાલયના વ્યવસ્થાપકો, પ્રધાનાચાર્યો, આચાર્યો અને વહીવટી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News