મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીનો એક યુવાન મચ્છુ નદીના પાણીમાં ૧૫ કલાક પછી પણ લાપતા


SHARE





મોરબીનો એક યુવાન મચ્છુ નદીના પાણીમાં ૧૫ કલાક પછી પણ લાપતા

મોરબીમાં ઝુલતા પુલના કાટ માળ નીચે ઘણા લોકો દાટાઈ ગયા હતા જેથી કરીને તે લોકોને બચાવ માટેની કામગીરીનો ધમધમાટ આખી રાત ચાલુ રાખવામા આવ્યું હતું તો પણ હજુ ઘણા લોકો ગુમ છે તેને શોધવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને આજે વહેલી સવારે ૪:૩૦ વાગ્યે વડોદરાથી એનડીઆરએફની પાંચ ટીમો મોરબીમાં પહોંચી હતી અને ત્યારથી એનડીઆરએફઆર્મીનેવીમોરબી અને રાજકોટના ફાયર ફાઈટર દ્વારા બચાવવા રાહતની કરવામાં આવી રહી હતો તો પણ સવારે નવ વાગ્યા સુધી તોફિકભાઈ અલ્તાફભાઈ અજમેરી (ઉંમર ૧૭) નામનો મોરબીનો યુવાન હજુ પણ લાપતા છે.




Latest News