મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્દ્ધાંજલિ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા


SHARE





મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્દ્ધાંજલિ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા

મોરબીમાં ઝુલતા પૂલની સર્જાયેલી દુર્ઘટના હદયદ્રાવ્યક હતી દુર્ઘટનાનાં સમાચાર મળતા
સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઘડીનો પણ વિલંબ
કર્યા વગર મોરબી પહોંચી બચાવ અને સેવા કાર્યોમાં જોડાયા હતા.


આ ઘટનાને દુઃખદ ગણાવતા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વતા પાઠવી
હતી. હોસ્પિટલમાં ભાજપા સતાધીશો તથા પધાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી ઘાયલોને થતી
સારવારની સમીક્ષા કરી હતી.બચાવ કાર્યમાં જોડાયેલા મોરબી નગરજનો તથા પ્રવાશીઓ
તાત્કાલિક બચાવ કાર્ય થકી ઘણા લોકોને જીવનદાન મળ્યું હતું તેમ જણાવતા સાંસદે પૂલ
દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોની આત્માને ભારે હદય શ્રધ્દ્ધાંજલિ પાઠવી હતી. અને
મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.




Latest News