મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં મોદીના આગમન પહેલાં ગૃહમંત્રી-પાટીલ-કુંડારિયા સહિતના દિગ્ગજોનો જમાવડો


SHARE





મોરબીમાં મોદીના આગમન પહેલાં ગૃહમંત્રી-પાટીલ-કુંડારિયા સહિતના દિગ્ગજોનો જમાવડો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે મોરબી દૂર્ઘટનાની સમીક્ષા કરવા તેમજ ઘટનાને કારણે મોતને ભેટલા હતભાગીઓના પરિવારજનો-ઘાયલોની મુલાકાત લ્યે તે પહેલાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મંત્રી બ્રિજેશ મેરજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો મોરબી પહોંચી ગયા હતા. તમામ દિગ્ગજોએ મોરબી સર્કિટ હાઉસ ખાતે એક મહત્ત્વની બેઠક પણ બોલાવી હતી. બીજી બાજુ અત્યંત દુ:ખદ ઘટના બની ગઈ હોવાથી તમામ નેતાઓ સફેદ રંગના વસ્ત્રોમાં નજરે પડ્યા હતા.




Latest News