વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલનો ગેઇટ નિર્દોષ માટે જોખમી બને તે પહેલા તંત્ર જાગશે ?


SHARE









મોરબી સિવિલ હોસ્પિટલનો ગેઇટ નિર્દોષ માટે જોખમી બને તે પહેલા તંત્ર જાગશે ?

મોરબીની સિવિલ હોસ્પિટલનો ગેઇટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે નિર્દોષ માટે જોખમી બની શકે તેમ છે તો પણ તેનું રિપેરિંગ કામ કરવામાં આવતું નથી જેથી કરીને સિવિલ હોસ્પિટલના ગેઇટનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરીને કરલે છે

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, મુસાભાઈ બ્લોચ, અશોકભાઈ ખરચરિયા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતનાએ કલેકટર અને સિવિલ હોસ્પિટલ તંત્રને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની સિવિલ હોસ્પિટલના ગેઇટનો ઘણા ભાગ જર્જરિત છે જે સિવિલમાં આવતા લોકો માટે જોખમી બને તેમ છે જેથી કરીને અકસ્માત થાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે માટે સિવિલના ગેઇટનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તે અનિવાર્ય છે અને જો કામ ન કરવામાં આવે અને અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે

 




Latest News