મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ


SHARE









મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ

મોરબીના શનાળા રોડ કંડલા બાયપાસ ઉપર આવેલ ધર્મસુષ્ટિ સોસાયટીમાં મોડી રાત્રીના વીજ પોલ ઉપર લગાવવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ લાગી હતી અને જેને પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો જોકે સ્થળ ઉપરના લોકો દ્વારા ઊંચાઈ ઉપર ચડીને પાણી નાખીને આગ બુજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ પ્રકારના વિજલાઇનમાં આગ લાગવાના બનાવો આ વિસ્તારમાં બન્યા છે અને અનેક વખત આ વિસ્તારના સ્થાનિકો દ્વારા પીજીવીસીએલને જાણ કરવામાં આવેલી છે પરંતુ યોગ્ય કાર્યવાહી થતી ન હોય અને સમયાંતરે આ પ્રકારના જોખમી આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે જેથી કરીને સ્થાનિક લોકોમાં પીજીવીસીએલની કામગીરી પ્રત્યે શંકા કુશંકાઓ પ્રવર્તી રહી છે




Latest News