શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્રારા ૭૦ વર્ષ થતા હોય તેવા પેન્સનરોના કરાશે સન્માન


SHARE





મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્રારા ૭૦ વર્ષ થતા હોય તેવા પેન્સનરોના કરાશે સન્માન

જાન્યુઆરી-૨૦ર૩ માં મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભાસદો માટે સામાન્ય સભા મળવાની છે. તેમાં દર વર્ષની માફક આ વર્ષેે પણ તા.૩૧-૧૨-૨૦૨૨ નાં રોજ ૭૦ વર્ષ પુરા કર્યા હોય તેમનું સન્માન કરવાનું થતું હોય તે અંગેનાં ફોર્મ તા.૧૬-૧૧૧ થી તા.૧૫-૧૨ સુધીમાં સમય સવારે ૧૦ થી ૧૧ દરમિયાનમાં ફોર્મ લઇ જવા જણાવાયેલ છે. ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા પેન્શનબુક (પી.પી.ઓ.) ની નકલ સાથે લઇ આવવાની રહેશે. સામાન્યસભાની રજિસ્ટ્રેશન ફી નિયમ મુજબ ફોર્મ સાથે જમા કરાવવાની રહેશે.જે તા.૩૧-૧૨ ના રોજ ૭૦ વર્ષ થતા હોય તેવા પેન્સનરોના સન્માન કરવાનું નકકી કરાયેલ છે. તેમ મોરબી જીલ્લા પેન્શનર સમાજના પ્રમુમ જે.એસ.ડાંગરે યાદીમાં જણાવલ છે.

મોરબીમાં તારીખ ૧૦ તથા ૧૧ નવેમ્બર એમ બે દિવસ દરમિયાન સંભવ ઈનીસીએટિવ દ્વારા મોરબી જિલ્લા પોલીસના સહયોગથી લક્ષ્ય અભિયાન અંતર્ગત સંભવ ઈનીસીએટિવનાં કો-ઓર્ડીનેટર એડવોકેટ મિત રવેશિયા તથા મોરબી જિલ્લા પોલીસનાં અધિકારીઓ દ્વારા લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણ જેવા કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે જાગૃતતા ફેલાય તેવા હેતુથી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર લોકોમાં અવેરનેસ આવે તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી તેમજ ટંકારાની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મોરબીનાં વિવિધ જાહેર સ્થળો પર સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તેવા આશયથી લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણનાં કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે વિસ્તૃત સમજણ આપી હતી.આ અભિયાનમાં ટેક્ષેસન પ્રેક્ટિસનર વૃતિકભાઈ બારા પણ જોડાણા હતા.લોક અદાલત તા.૧૨ નાં રોજ યોજાવાની છે.




Latest News