મોરબીના રામદેવનગરમાં પતિ સાથે બોલાચાલી બાદ મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Morbi Today
મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે અજય લોરીયાએ આપ્યું ગૌશાળામાં અનુદાન
SHARE
મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે અજય લોરીયાએ આપ્યું ગૌશાળામાં અનુદાન
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તે ઘટનાને એક મહિનો થયેલ છે ત્યારે આ દુર્ઘટનામાં મૃતયુ પામેલા લોકોના મોક્ષર્થે જુદા જુદા સંગઠનો દ્વારા સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ મોરબીની યદુનંદન ગૌશાળામાં ૫૧૦૦૦ નું અનુદાન આપીને ૧૩૫ દિવંગત આત્માનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી









