મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી દ્વારા સમુહલગ્નના ફોર્મ વિતરણ શરૂ


SHARE









મોરબીમાં રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી દ્વારા સમુહલગ્નના ફોર્મ વિતરણ શરૂ

મોરબી જિલ્લાના શ્રી રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી (મહાસભા) મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન આગમી તા. ૧૪|૦૨|૨૦૨૩ ને મંગળવારના રોજ યોજાવાના છે અને ૧૧ દિકરીઓના સમુહલગ્નનુ આયોજન કરવામા આવેલ છે જેથી કરીને મોરબી જિલ્લાના રામાનંદી સાધુ સમાજની દિકરીઓનો જ સમાવેશ કરવામા આવશે અને આર્થિક પરિસથિતિ નબળી હોય તેવા પરિવાર તેમજ માતા પિતા વગરની દિકરી વિધવાની દિકરીઓને ધ્યાનમા લઈ ૧૧ દિકરીઓના સમુહલગ્નમા સ્થાન આપવામા આવશે 

આ સમુહલગ્નના ફોર્મમા આપેલ સુચનાઓને આ લગ્નમાં જોડાયેલ યુગલ અને તેના પરિવારોને અનુસરવાના રહેશે તેવું આયોજકોએ જણાવ્યુ છે આ સમુહલગ્ન માટેના ફોર્મ વિતરણ તા. ૧૦|૧૨ થી ૩૧|૧૨ સુધી ચાલુ રાખવામા આવશે અને આ ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે રામાનદી સાધુ સેવા સમિતી (મહાસભા) મોરબી જિલ્લાની નવાડેલા રોડ ખાખીની જગ્યા પાસે પસંદ ચા ઉપર આવેલ ઓફિસ ખાતે ફોર્મ એક જ દિવસે જ જમા કરાવવાનુ રહેશે અને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તા. ૮|૦૧ ને રવિવાર નક્કી કરવામાં આવેલ છે ત્યાર પછી ફોર્મ સ્વીકારવામા આવશે નહી અને વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ મનિષભાઈ દેવમુરારી, ભક્તીરામભાઈ નિમાવત અને ભરતભાઈ નિમાવતનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 




Latest News