મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં છતર ગામે કાકાનો ભત્રીજા પર હુમલો


SHARE









ટંકારા તાલુકાનાં છતર ગામે કાકાનો ભત્રીજા પર હુમલો

ટંકારા તાલુકાનાં છતર ગામે દાદાને આવતા પૈસા કાકા વાપરતા હતા જેથી કરીને ભત્રીજાએ ઠપકો આપ્યો હતો અને ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો જેથી હાલમાં ટંકારા પોલીસ સ્ટેશને ભત્રીજાએ કાકા સામે ફરિયાદ નોંધાવી છે

ટંકારામાં છતર ગામે રહેતા ભરતભાઇ મોહનભાઇ સારેસા (૪૨)એ તેના જ કાકા દેવજીભાઇ લાલજીભાઇ સારેસા રહે. છતર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે,  ગત તા. ૩ ના રોજ બપોરના અઢીથી ત્રણ વાગ્યાના અરસામા ગામના ઝાપા પાસે ફરિયાદીએ દાદાના પૈસા તેના કાકા વાપરતા હતા જેથી કરીને ઠપકો આપલે હતો જેનો ખાર રાખીને માર માર્યો હતો અને ગાળો આપી હતી જેથી યુવાને તેના કાકાની સામે ફરિયાદ નોંધાવી હતી




Latest News